ભારતમાં ATHLETES ના જીવન પર ઘણી ફિલ્મો બની છે 

ફરહાન અખ્તરે 'ભાગ મિલ્ખા ભાગ'માં મિલ્ખા સિંહની ભૂમિકા ભજવી હતી

ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને તે સફળ પણ રહી હતી 

આમીર ખાનની ફિલ્મ દંગલ પણ આ સૂચીમાં ખૂબ જ લોકપ્રિય છે 

'દંગલ' કોમનવેલ્થ ગેમ્સમાં જીતનાર ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજની સફરને વર્ણવે છે

'ચંદુ ચેમ્પિયન' માં કાર્તિક આર્યન ચંદુનું પાત્ર ભજવે છે 

કાર્તિક આર્યન ફિલ્મમાં મુરલીકાંત પેટકરની વાર્તાને જીવંત કરી છે

પ્રિયંકા ચોપરાની બાયોપિક 'મેરી કોમ'માં તે મેરી કોમની ભૂમિકામાં દેખાય છે 

આ ફિલ્મ મેરી કોમના સંઘર્ષ અને સફળતાની વાત કરે છે 

પરીનીતી ચોપરાની ફિલ્મ 'સાઇના' એ સાઈના નહેવાલના જીવન પર આધારિત છે 

Junior Women Hockey World Cup : ભારતની દમદાર વાપસી, વેલ્સને 3-1 થી હરાવ્યું

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ODI શ્રેણી બાદ અલગ અંદાજમાં જોવા મળ્યા Virat Kohli, આ પવિત્ર મંદિરમાં કર્યા દર્શન

ટેસ્ટ, ODI, અને T20I ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર છઠ્ઠો ખેલાડી બન્યો યશસ્વી જયસ્વાલ

Gujaratfirst.com Home