અમદાવાદ : અપરાધિક પ્રવૃત્તિઓ માટેના કુખ્યાત ચંડોળા તળાવની જાણો અને જુઓ દાસ્તાન

1970 અને 1980ના દાયકામાં સ્થળાંતર અને વસાહત શરૂ થઇ

2002 પછી NGOએ 'સિયાસતનગર' નામની રાહત શિબિર બનાવી

2009માં દબાણો હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

2009માં તંત્રએ ભૂલથી રાહત શિબિરના વિસ્તારને તોડી પાડ્યો

2010માં હુલ્લડ વળતર અરજીમાં પુનર્જનન દાખલ કરવામાં આવ્યું

2011માં કોર્ટ વળતર આપવાનો કર્યો હતો આદેશ

2011ના આદેશમાં દબાણ હટાવવા પર કોર્ટે કોઇ ટીપ્પણી ન કરી

2012 પછી તળાવને સુરક્ષિત રાખવા માટે નિયમિત પાણી ભરવાનું શરૂ થયું

2010 પછીથી ચંડોળા તળાવની આસપાસ મોટાપાયે દબાણો

અત્યારે 2025માં હાલ અંદાજીત 1,25,698.39 ચોરસ મીટર જગ્યામાં દબાણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home