ગુજરાતમાં બાળકો કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા
આઠ મહિનાની બાળકી કોરોના પોઝિટિવ થઇ
અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ 3 દર્દીઓ દાખલ
અસારવા સિવિલમાં આઠ મહિનાની બાળકી ઓક્સિજન પર
બે કોરોના પોઝિટિવ દર્દીઓ હાલ ડોક્ટરની નજર હેઠળ
5 રાજ્યોમાં કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો
28 મૃત્યુ, 4000 કેસ...કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો