અત્યાર સુધી તમે ATM માંથી રૂપિયા ઉપાડ્યા હશે, પરંતુ જો સોનું-ચાંદી નીકળે તો!

ડાયમંડ સિટી સુરતમાં સૌ પ્રથમ વખત ગોલ્ડ ATM શરૂ કરવામાં આવ્યું છે. 

આ ગોલ્ડ ATM વેસુ વિસ્તારનાં જ્વેલર્સ દીપક ચોકસી દ્વારા ઇન્સ્ટોલ કરાયું છે.

આ ગોલ્ડ ATM માંથી 5 થી 20 ગ્રામ સુધીનાં સોનાનાં સિક્કા ખરીદી શકાય છે.

ઉપરાંત, ATM માંથી 200 ગ્રામ સુધીનાં ચાંદીનાં સિક્કાની પણ ખરીદી કરી શકાય છે.

સિક્કાઓનું પેમેન્ટ ગ્રાહક ઓનલાઈન UPI, ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકશે.

પેમેન્ટ કરતાની સાથે જ સોના-ચાંદીનાં સિક્કા રૂપિયાની જેમ નીકળે છે અને બિલ પણ મળશે.

આ ગોલ્ડ ATM નું વજન અંદાજિત 600 થી 700 કિલો જેટલું છે.

ATM અધતન લોખંડની જાડી પ્લેટથી તૈયાર કરાયું છે. ચોર પણ કાપી શકે તેમ નથી.

આજે 10મી જુલાઈ, ગુરુવારે ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ છે

44ની શ્વેતાએ દરિયા કિનારે ફ્લૉન્ટ કર્યું કર્વી-હૉટ ફિગર

નિયા શર્માએ બ્લુ બિકીનીમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફીગર.

Gujaratfirst.com Home