જુનાગઢ ગીર અભયારણ્યમાં જય-વીરુની સિંહ જોડીનું અવસાન થયું છે.
ગીરની દંતકથા સમાન સિંહ જોડી 'જય અને વીરુ' એ દુનિયાને અલવિદા કહ્યું.
જય-વીરૂની સિંહ જોડીનું અવસાન થતાં સિંહપ્રેમીઓમાં શોકનો માહોલ છે.
એક મહિના પહેલા ઈનફાઈટમાં વીરુનું અવસાન થયું હતું.
ઈનફાઈટમાં જય પણ ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું.
ગીર અભયારણ્યનું ઘરેણું જય-વીરૂની સિંહની જોડી ગુમાવતા પરિમલ નથવાણી દુ:ખ વ્યક્ત કર્યું.
This browser does not support the video element.
વન્યજીવપ્રેમી પરિમલ નથવાણીએ કહ્યું કે- જંગલમાં તેમના આત્માનો અવાજ સદા ગૂંજતો રહેશે.