શરીરમાં વિટામિન Cની ઉણપ હોવાનું કેવી રીતે માલુમ પડે? જવાબ આગળની સ્લાઈડમાં છે 

શરીર પર એક નાનકડો ઘા લાગે તો પણ જો લોહી વહેવા લાગે તો તે વિટામિન Cની ઉણપ હોવાનું સૂચવે છે 

ગુસ્સો આવવો, થાક, નબળાઈ, ચીડિયાપણું અને સાંધાના દુખાવા સહિતની ઘણી સમસ્યાઓ વિટામિન Cની ઉણપ હોવાનું સૂચવે છે 

જો આરામ કર્યા પછી પણ થાક લાગે છે તો સમજવું કે વિટામિન Cની ઉણપ હોઈ શકે છે

વિટામિન સીની ઉણપ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. તેથી વિટામિન સીથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ

પગ અને હાથ પર લાલ ફોલ્લીઓ પણ વિટામિન સીની ઉણપની નિશાની છે

વિટામિન સીની ઉણપને કારણે વ્યક્તિનું વજન પણ ઘટવા લાગે છે અને આવા સમયે દર્દીને ખ્યાલ નથી હોતો કે શેના કારણે તેનું વજન ઘટી રહ્યું છે

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

Gujaratfirst.com Home