ભારતના વોન્ટેડ ભાગેડુ અને હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ
PNB કૌભાંડ ભારતના સૌથી મોટા બેંકિંગ કૌભાંડોમાનું એક છે
મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી મુખ્ય આરોપીઓ છે
બેલ્જિયમ પોલીસે મેહુલ ચોક્સીની ધરપકડ કરી છે
મેહુલ ચોક્સીએ બેંક સાથે 13,850 કરોડનું ફ્રોડ કર્યું છે
મેહુલ ચોક્સી દ્વારા બેંક ફ્રોડ કરવામાં આવતા હીરા ઉદ્યોગમાં અવિશ્વાસનો માહોલ સર્જાયો હતો
બેંક હીરા ઉદ્યોગકારોને લોન આપતી ન હતી
બેંક લોન ન મળતા હીરા ઉદ્યોગને વેપારમાં મુશ્કેલી વધી હતી
મુંબઈની કોર્ટે જાહેર કર્યું હતુ ધરપકડ વોરંટ