ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક, ઓપરેશન સિંદૂરની જાણો ટાઈમલાઈન

1 વાગ્યે કાર્યવાહીની જાણકારી સામે આવી

મુઝફ્ફરાબાદમાં ભયંકર વિસ્ફોટો, વીજળી ગુલ

1.45 કલાકે કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદમાં હુમલો

4.13 વાગ્યે ભારતની ત્રણેય સેનાએ હુમલો કર્યાનું સામે આવ્યું

4.32 વાગ્યે અમેરિકી NSAએ પાકિસ્તાની NSA સાથે કરી વાત

4.35 વાગ્યે પાકિસ્તાનમાં વિમાન સેવાઓ રોકી દેવાઈ

5.04 વાગ્યે 9 ઠેકાણાં પર હુમલો થયો તેની વિગતો આવી

5.27 વાગ્યે અમેરિકી વિદેશ મંત્રી માર્ક રૂબિયોએ કહ્યું અમારી નજર

5.45 વાગ્યે કતાર એરવેઝે પાકિસ્તાનની ફ્લાઈટો રદ કરી

6.00 વાગ્યે LoC પર પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કર્યુ

6.08 વાગ્યે ભારતીય પાયલટ વિમાન સુરક્ષિત પરત ફર્યા

6.14 વાગ્યે પાકિસ્તાને તેની એરસ્પેસને બંધ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home