છઠ્ઠ પર્વ પર ઘરે બનાવો બિહારની પરંપરાગત મીઠાઈ Thekua
ઘઉંનો લોટ,ગોળ અથવા ખાંડ, વરિયાળી, એલચી પાઉડર અને પાણી લો.
હવે ગોળનું પાણી બનાવી તેને ગાળી લો.
ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ અને તમામ સામગ્રી ઉમેરી કઠણ લોટ બાંધો.
હવે ઠેકુઆનો આકાર આપી ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.