Phule film વિવાદમાં અનુરાગ કશ્યપ કુદી પડ્યા છે
Anurag Kashyap એ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને હૈયાવરાળ ઠાલવી છે
Anurag એ બ્રાહ્મણ સમુદાય અને સેન્સર બોર્ડને આડે હાથ લીધા
અનુરાગે વેધક સવાલ કર્યો કે, સાચુ મુર્ખ કોણ છે?
Phule ફિલ્મનું મુખ્ય પાત્ર પ્રતિક ગાંધી દ્વારા ભજવાવામાં આવ્યું છે
સાવિત્રીબાઈ ફૂલેનું પાત્ર પત્રલેખા દ્વારા ભજવવામાં આવ્યું છે
Phule 25મી એપ્રિલે સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે