અમદાવાદમાં પ્લેન ક્રેશ ઘટનાસ્થળની PM મોદીએ મુલાકાત લીધી
આજે અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી: PM Modi
ઘટનાસ્થળે વિનાશના દ્રશ્યો દુઃખદ છે: PM Modi
ઘટના બાદ અથાગ મહેનત કરનારી ટીમોને મળ્યો: PM Modi
જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા તેમના પ્રત્યે મારી સંવેદના છે: PM Modi
સળગતાં વૃક્ષો અને કાળી મેશ હોસ્ટેલ, ચારેય બિલ્ડિંગ ખંડેર, મેસમાં અથડાઈને વિમાન કેમ્પસમાં પડ્યું
પ્લેન ક્રેશની દુર્ઘટના પછી અમદાવાદની બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ ભેંકાર ભાસી રહી છે