અમેરિકામાં પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીનું કર્યું વિશેષ સન્માન!

અમેરિકાના મિઝોરી રાજ્ય દ્વારા સાળંગપુર મંદિરના પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીનું વૈશ્વિક સ્તરે ગૌરવપૂર્ણ બહુમાન કરવામાં આવ્યું છે.


મિઝોરીના સ્ટેટ ટ્રેઝરર વિવેક મલેકે સ્વામીજીને "વૈશ્વિક શાંતિ અને માનવતાના દૂત" તરીકે સત્તાવાર રીતે સન્માનિત કર્યા છે.


સ્વામીજીના નેતૃત્વમાં સાળંગપુર ધામ દ્વારા દરરોજ 25000થી વધુ લોકોને વિનામૂલ્યે ભોજન પીરસવાની સેવાને સરકારી દસ્તાવેજમાં ખાસ બિરદાવવામાં આવી છે.

આ સન્માન પત્રમાં 1 લાખથી વધુ યુવાનોને વ્યસનમુક્તિ અને નૈતિક મૂલ્યોના માર્ગે વાળવા બદલ સ્વામીજીના યોગદાનની નોંધ લેવામાં આવી છે.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home