સુરતનાં સણીયા હેમાદ ગામમાં 'ખાડીપુર' નાં લીધે જનજીવન પ્રભાવિત થયું.

ગામમાં 5 ફૂટ સુધી ખાડીપુરના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી થઈ.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ફરી ખાડીપુરની સમસ્યાનું નિર્માણ થયું છે. 

ગામમાં આવેલ મંદિર પણ અડધું ગરકાવ થયું હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે.

મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો, રાહદારીઓને હાલાકી વેઠવી પડી છે.

4 દિવસ થયા છતાં પાણીનો નિકાલ ન થતા હેરાનગતિ થયાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

ગામનાં સરપંચે જણાવ્યું કે, આ દર વર્ષની સમસ્યા છે. રજૂઆત છતાં ઉકેલ આવતો નથી.

તંત્ર દ્વારા હજી સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home