પ્રથમ ચૂંટણીમાં જ વિજયની પાર્ટીએ જોરદાર પ્રદર્શન કર્યું

તામિલનાડુંના રિઝલ્ટથી ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો છે

દિગ્ગજો સાથે સરખામણી

વિજયના રાજકીય કદને એમ.જી.આર. અને એન.ટી.આર. સાથે સરખામણી કરવામાં આવી રહી છે

અન્ય સ્ટાર્સથી ચડિયાતા

કમલ હાસન કરતા વિજયનું પ્રદર્શન ઘણું પ્રભાવશાળી રહ્યું

યુવા વોટબેંક

વિજયે તમિલનાડુના યુવા મતદારો પર સીધી પકડ જમાવી છે

ત્રીજો વિકલ્પ

રાજ્યમાં દ્રવિડિયન પક્ષો સામે વિજય ત્રીજા મજબૂત પક્ષ તરીકે ઉભર્યા

પક્ષોના વોટ બેંકમાં ગાબડું

અનેક બેઠકો પર વિજયે સ્થાપિત પક્ષોના સમીકરણો બગાડ્યા છે

પ્રથમ ચૂંટણીમાં જ જાદુ

પ્રથમ ચૂંટણીમાં જ વિજયની પાર્ટીને 46% થી વધુ વોટ મળ્યા છે

ચોમાસા પહેલા એક્શન મોડમાં સરકાર: ડૉ. જયંતિ રવિએ આપ્યા પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનના આદેશ

નેધરલેન્ડમાં ભારતીય ₹500ની કિંમત કેટલી? જાણો 'યુરો'નું ગણિત!

નેધરલેન્ડમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત: 'મોદી-મોદી'ના નારાથી ગુંજી ઉઠ્યું એમ્સ્ટરડેમ!

Gujaratfirst.com Home