શરીરને હાઈડ્રેટેડ રાખવા અપનાવો આ ટિપ્સ
વારંવાર તરસ લાગવી, ગળું સુકાવું અને હોઠ ફાટવા એ પ્રાથમિક સંકેત છે.
પાણી ઓછું હોવાથી એનર્જી લેવલ ઘટી જાય છે અને વ્યક્તિ જલ્દી થાકી જાય છે.
શરીરમાં પ્રવાહી ઓછું થતા ચક્કર આવવા, બ્લડ પ્રેશર ઘટવું કે માથામાં દુખાવો થઈ શકે છે.
ડિહાઈડ્રેશનને કારણે ત્વચા તેની ચમક ગુમાવે છે અને એકદમ ડ્રાય થઈ જાય છે.