વૈભવ સૂર્યવંશી! IPL T20માં સૌથી યુવા સેન્ચુરિયન
RR તરફથી 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ફટકારી તોફાની સદી
This browser does not support the video element.
વૈભવે ગુજરાત ટાઇટન્સ (GT) સામે સદીઓ સુધી યાદ રહે તેવી સદી ફટકારી
This browser does not support the video element.
T20માં વિશ્વ રેકોર્ડ તોડનાર યુવા વૈભવ સૂર્યવંશી!
IPL 2025 માં રાજસ્થાન રોયલ્સને મળ્યો નવો સુપરસ્ટાર
વૈભવ સૂર્યવંશી તેના શાનદાર પ્રદર્શન પર પ્લેયર ઓફ ધ મેચ બન્યો
IPL 2025ની મેગા ઑક્શનમાં RR એ વૈભવને 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
19 એપ્રિલ, 2025ના રોજ LSG સામે તેણે પોતાના પ્રથમ બોલ પર છગ્ગો ફટકારીને IPL ડેબ્યૂ કર્યું