લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ
સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦)
ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો
સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું
ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે
સરદાર પટેલ દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે
સરદાર પટેલે ભારતના બંધારણના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવી