અત્રિનેત્રી Anushka Sen TV ની ફેમસ ચાઇન્ડ આર્ટિસ્ટમાંથી એક છે.  

અનુષ્કા સેન તેની એક્ટિંગ સાથે તેના ફેશન સેંસ માટે પણ ઘણી જાણીતી છે. 

યંગ ગર્લ અનુષ્કા સેનનાં સાડી લૂક્સ સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ પસંદ કરે છે. 

અભિનેત્રી અવારનવાર અલગ-અલગ સાડીમાં પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરે છે.

અનુષ્કા સેનનાં ઇન્સ્ટાગ્રામ પર 39 મિલિયનથી પણ વધુ ફોલોવર્સ છે. 

અભિનેત્રી ઇન્સ્ટા. પર ખૂબ જ એક્ટિવ છે. તે તેની તસ્વીરો, વીડિયો ફેન્સ સાથે શેર કરે છે.

અનુષ્કા સેને, બાલવીર, ખૂબ લડી મરદાની, આઈ એમ નેક્સ્ટ જેવી Movies અને shows માં કામ કર્યું છે.   

અનુષ્કા સેનનાં બોલ્ડ લૂક્સની તસવીરો ઈન્ટરનેટ પર પોસ્ટ થતાની સાથે જ ધૂમ મચાવી દે છે.

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home