આજે સંસદમાં ચોમાસા સત્ર દરમિયાન 'ઓપરેશન સિંદૂર' પર વ્યાપક ચર્ચા ચાલી રહી છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પર સૂચક સંબોધન કર્યુ હતું

અમે મનમોહન સિંહની જેમ ચૂપ નહીં બેસી રહીએ - અમિત શાહ

ઓપરેશન સિંદૂરમાં ભારતે 100 કિલોમીટર અંદર પ્રવેશીને હુમલો કર્યો - અમિત શાહ

ઓપરેશન મહાદેવમાં પહલગામ હુમલાના 3 આતંકવાદીઓ ઠાર મરાયા - અમિત શાહ

અમિત શાહે પોતાના સંબોધન દરમિયાન પી. ચિદમ્બરમ અને કોંગ્રેસ પર વાકપ્રહાર કર્યા હતા

10 વર્ષની સરખામણીમાં મોદી સરકારમાં આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે - અમિત શાહ

POTA રદ કરનારાઓને મોદીજીની આતંકવાદ વિરોધી નીતિ ગમશે નહીં - અમિત શાહ 

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home