અદાણી ગ્રુપ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ
કંપનીના કર્મચારીઓના કાળઝાળ ગરમીમાં મંડપ બાંધીને ધરણા
બીજા દિવસે પણ 300 કર્મચારીઓના અદાણી કંપની સામે ધરણા
અબડાસામાં અદાણીના સિમેન્ટ પ્લાન્ટમાં અયોગ્ય સંચાલનનો આક્ષેપ
કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો આક્ષેપ
વિરોધ કરી રહેલા 18 કર્મચારીઓને 48 કલાકમાં હાજર થવા નોટિસ
પેટા કોન્ટ્રાકટ એજન્સીના સુપર હેન્ડલર પ્રાઇવેટ લિમિટેડે ફટકારી નોટિસ
48 કલાકમાં હાજર નહીં થાઓ તો આવાસ ખાલી કરવાની આપી નોટિસ