સાણંદમાં 30,000 રોપાઓનું વિશાળ વાવેતર.

 ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) દ્વારા GIDC ઇકો પાર્ક ખાતે ભવ્ય મેગા પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન કરાયું.

આ પર્યાવરણીય પહેલ ‘આત્મન ફાઉન્ડેશન’ અને ઇન્ગરસોલ રૅન્ડના CSR પ્રોગ્રામ હેઠળ સફળતાપૂર્વક સાકાર થઈ.

પર્યાવરણીય ટકાઉપણુંમાં વિશેષ યોગદાન બદલ ઇન્ગરસોલ રૅન્ડ લિમિટેડને GPCB દ્વારા ‘ગ્રીન એવોર્ડ’ એનાયત થયો.

કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ અને શિક્ષણવિદોએ ટકાઉ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ અને પર્યાવરણ જાગૃતિ પર ભાર મૂક્યો.

રાજેશ ગાંધી અને ડૉ. રાજુલબેન ગજ્જરે ઉદ્યોગ અને કુદરતના સુમેળભર્યા વિકાસ માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો.

ભોજપુરી ક્વીન મોનાલિસાનો સાડીમાં કીલર અંદાજ

Independence Day 2026: ગુજરાતભરમાં 80 મા સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી, મંત્રીઓ અને મહાનુભાવો દ્વારા કરાયું ધ્વજવંદન

80મા સ્વતંત્રતા દિવસે PM મોદીની ખાસ 'બંધેજ' પાઘડીની ખાસિયત જાણો

Gujaratfirst.com Home