આ મંદિર કર્ણાટકના રાયચુરમાં આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.
પૂજારીઓ રાઘવેન્દ્ર સ્વામી મઠમાં આપવામાં આવેલા દાનની રકમ ગણતા જોવા મળે છે.
સદીના સંત રાઘવેન્દ્ર સ્વામીની જન્મજયંતિએ લાખો ભક્તો મંદિરની મુલાકાત લે છે.
આ સંપૂર્ણ દાન ભક્તોએ 30 દિવસમાં અર્પણ કર્યું છે.
ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ પણ બેંગલુરુમાં રાઘવેન્દ્ર સ્વામી મઠની મુલાકાત લીધી હતી.
ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ અને રાજ્યસભા સભ્ય સુધા મૂર્તિ પણ તેમની પુત્રી અને જમાઈ સાથે મઠમાં આવ્યા હતા