શરીરમાં વિટામિન E ની ઉણપ છે? આજે જ આ નટ્સ ખાવાનું શરૂ કરો
સૂર્યમુખીના બીજમાં વિટામિન Eનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.
બદામમાં પણ વિટામિન E રહેલું છે. જે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે.
રોસ્ટેડ હેઝલનટ્સ ખાવાથી શરીરને જરૂરી વિટામિન E મળે છે.
મગફળી સસ્તી અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે.