વિશ્વમાં સૌથી વધુ બોલાનારી ભાષામાં હિન્દી કયા સ્થાને છે? 

હિન્દી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. અંગ્રેજી પ્રથમ સ્થાને છે અને બીજા સ્થાને ચાઈનીઝ ભાષા મેન્ડરિન છે

વિશ્વભરમાં હિન્દીભાષી લોકોની સંખ્યા લગભગ 61 કરોડ છે, હિન્દી ભાષી લોકો વિશ્વના ઘણા દેશોમાં રહે છે

ભારતમાં હિન્દી ભાષી લોકોની સૌથી વધુ સંખ્યા છે. અહીં 53 કરોડ લોકો હિન્દી બોલે છે, જે લગભગ 44 ટકાની આસપાસ છે

'હિન્દી' કેન્દ્ર અને રાજ્ય સરકારોની સત્તાવાર ભાષા છે, દેશમાં હિન્દી ભાષી લોકોની સૌથી ઓછી સંખ્યા કેરળમાં છે

ભારતમાં સૌથી વધુ હિન્દી ભાષી લોકો ઉત્તરપ્રદેશમાં રહે છે. અવધી, ભોજપુરી, કુમાઉની, બુંદેલી, છત્તીસગઢી, ગઢવાલી, કુડમાલી/કુરમાલી, મગહી, નાગપુરી અને રાજસ્થાનીને હિન્દી બોલી માનવામાં આવે છે

ફિજીમાં હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home