ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીના ન્યૂ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચી ગઇ છે

હાલમાં જ 44ની શ્વેતાએ દરિયા કિનારે કર્વી-હૉટ ફિગર ફ્લૉન્ટ કરીને ચોંકાવ્યા છે

ટીવી એન્ડ ફિલ્મ એકટ્રેસ શ્વેતા તિવારી ફિટનેસ માટે જાણીતી છે

શ્વેતાને ટીવી શૉ કસૌટી ઝિદગી કીથી જબરદસ્ત લોકપ્રિયતા મળી

શ્વેતાએ જાહેરખબરો, નૃત્ય કાર્યક્રમો, નાટકો અને ટીવી શૉમાં કામ કર્યુ છે

શ્વેતા તિવારની દીકરી પલક તિવારી પણ એક્ટિંગમાં ડેબ્યૂ કરી ચૂકી છે

શ્વેતાએ રાજા ચૌધરી અને બાદમાં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home