પીળા દાંત અને શ્વાસની દુર્ગંધ કાયમ માટે મળશે રાહત
એક સપ્તાહમાં આ રામબાણ ઈલાજની અસર જોવા મળશે
આયુર્વેદમાં લીમડો પીળા દાંત અને શ્વાસમાં આવતી દુર્ગંધને દૂર કરશે
લવિંગ મસાલો પણ પીળા દાંત અને મોંઢાની દુર્ગંધથી છૂટકારો અપવાશે
એક ચમચી સરસવાના સાથે મીઠું દાંત પર ખસવાથી ધોળા દૂધ જેવા દાંત થશે
હળદર અને નાળિયેરનું તેલ પીળા દાંતને ચમકાવવામાં અસરકારક બનશે
ફુદીનાના તાજા પાનને ચાવવાથી દાંત અને મોંઢામાં તાજગી જોવા મળશે