કોમ્પેક્ટ પાવડરના આ હેક્સ જાણીને તમે પણ ચોંકી જશો
ચહેરા પરના વધારાના તેલને શોષીને ઈન્સ્ટન્ટ ફ્રેશ લુક આપે છે.
સામાન્ય લિપસ્ટિક પર પાવડર લગાવવાથી તે મેટ ફિનિશમાં બદલાઈ જશે.
ફાઉન્ડેશન પછી પાવડર લગાવવાથી મેકઅપ લાંબો સમય સેટ રહે છે.
આઈલાઈનર લગાવ્યા પછી તેની આસપાસ પાવડર લગાવવાથી તે ફેલાશે નહીં.