56 વર્ષ વીતી ગયા , આજે ક્યાં પહોંચ્યું આપણું ISRO? 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે, ISROની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના રોજ થઈ હતી

ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામના પિતામહ ડો. વિક્રમ સારાભાઈ ઈસરોના પ્રથમ અધ્યક્ષ હતા

ISRO ધતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાથી જ રોકેટ લોન્ચ કરે છે 

ISROએ રશિયાની મદદથી 9 એપ્રિલ 1975ના રોજ પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો

વર્ષ 2008માં ISROએ ભારતનું પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન-1 લોન્ચ કર્યું હતું

વર્ષ 2014માં ISROએ મંગળયાન લોન્ચ કર્યું હતું

ISROએ Google Earth જેવું જ 3D સેટેલાઇટ ઇમેજરી ટૂલ પણ વિકસાવ્યું છે

ISROએ 29 જાન્યુઆરી 2025ના રોજ પોતાના 100 મિશન પૂર્ણ કર્યા. આ અંતર્ગત નેવિગેશન સેટેલાઇટ NVS-02 મોકલવામાં આવ્યો હતો

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

Gujaratfirst.com Home