17 વર્ષ બાદ માલેગાંવ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો
કોર્ટે 19 એપ્રિલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટે ચકચારી કેસનો અંત આણ્યો
પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પુરોહિત સહિત 7 આરોપી નિર્દોષ જાહેર કરાયા
બાઈક કોણે પાર્ક કરી હતી તેનો કોઈ પુરાવો નથી - કોર્ટ
કર્નલ પુરોહિતના ઘરે RDX હોવાનો કોઈ પુરાવો નથી - કોર્ટ
કાયદેસર રીતે કોઈ માન્ય પુરાવો નથી - કોર્ટ