ગાજરમાં વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, ફાઇબર અને આયર્ન જેવા પોષક તત્વોથી હોય છે.
ગાજરમાં રહેલ વિટામિન એ અને વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
ફાઇબરથી ભરપૂર ગાજર દરરોજ ખાવાથી કબજિયાત, અપચો અને પેટમાં ગેસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
ગાજર ખાવાથી સ્વસ્થ ચયાપચય જાળવવામાં મદદ મળે છે, પાચન સમસ્યાઓ અટકાવે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
વિટામિન એનું પ્રમાણ વધુ હોવાથી ગાજર આંખો માટે ફાયદાકારક છે.
ગાજરમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે શરીરને મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે.