એન્જિન ઓઇલનું સ્તર નિયમિત ચેક કરો.

કૂલન્ટ લેવલ યોગ્ય રાખો.

સતત લાંબી સવારી ટાળો.

ભારે ટ્રાફિકમાં બાઇક ઉભી હોય ત્યારે એન્જિનને નકામું ચાલુ ન રાખો, તેને બંધ કરી દેવું વધુ સારું છે.

 સમયસર સર્વિસિંગ કરાવો.

બાઇક પર વધુ વજન ન લાદો.

બળવાની ગંધ આવે તો તરત ઉભા રહો.

Jagannath Rath Yatra 2026: વિજ્ઞાન માટે કોયડો છે જગન્નાથ મંદિરના આ 7 રહસ્યો!

Sanand માં 30 હજાર રોપાનું મેગા પ્લાન્ટેશન, ગ્રીન ડ્રાઈવ સફળ

Surat Flood: ગોડાદરામાં રાહતનો સૂરજ, પૂર અસરગ્રસ્તોને મંત્રી C.R Paatil એ આપી આર્થિક હૂંફ

Gujaratfirst.com Home