ભાભરમાં બે પરિવાર વચ્ચે માથાકૂટનો મામલો
ભાભરના લુદરીયાવાસમાં ઠાકોર પરિવાર વચ્ચે માથાકૂટ. રસ્તામાં જતી વખતે સામાન્ય બોલચાલીમાં ઉગ્ર રૂપ ધારણ થયું...
કેટલાક લોકો એ ધોકા લાકડી અને તીક્ષણ હથિયાર વડે કર્યો હુમલો
બન્ને પરિવાર વચ્ચે માથાકૂટ થતા પરિવારના સદસ્યો થયા ઈજાગ્રસ્ત
સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા આરોપી ને ભાભર પોલીસ એ કરી અટકાયત
ઝગડા બાદ બન્ને પરિવારો સામ સામે નોંધાવી છે ભાભર પોલીસ મથકે ફરિયાદ
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે વીડિયોના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.