પોરબંદરમાં પ્રેમસંબંધનું કાતિલ પૂર્ણ વિરામ!
ઘરમાં ઘુસી યુવકને ઉતાર્યો મોતને ઘાટ!
પ્રેમલગ્નના મનદુઃખમાં ખેલાયો ખૂની ખેલ!
યુવતીના પિતા સહિત ચાર આરોપી સકંજામાં!
આરોપીની દીકરી સાથે મૃતકે કર્યા હતા લગ્ન, પ્રેમલગ્ન કરવાની કિંમત જીવ આપીને ચૂકવી
યુવકને હતું પરિવાર તે બન્નેને અપનાવી લેશે
યુવતીના પિતા અને ભાઈએ ખેલ્યો ખૂની ખેલ!