Afghanistan માં એક તરફ વિનાશક ભૂકંપ અને બીજી તરફ પહાડો પરથી પથ્થર વરસ્યા
કુનાર અને નંગરહારમાં 6.0 ની તીવ્રતાના ભૂકંપને કારણે અંદાજિત 1100 લોકો મૃત્યુ પામ્યા
જ્યારે 2500 થી વધુ નાગરિકો ઘાયલ થયા છે, હજારો બેઘર બની ગયા
ભૂકંપના મુખ્ય આંચકા બાદ 17 થી વધુ આફ્ટર શોક્સ આવ્યા
આ આફ્ટર શોક્સમાં સૌથી વધુ આંચકો 5.2 ની તીવ્રતાનો નોંધાયો
વાદિર, શોમાશ, મસૂદ અને અરિત ગામમાં 90% જેટલા લોકો માર્યા ગયા
ભારે પવન અને હળવા વરસાદથી રેસ્ક્યૂ ઓપરેશમાં અડચણ આવી રહી છે