આજે 18 મી ઓગસ્ટનો સોમવાર Shravan 2025 નો છેલ્લો સોમવાર છે
છેલ્લા સોમવારે ગુજરાતના શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર જોવા મળ્યું
ગુજરાતના દરેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા
શિવલિંગ પર જળાભિષેક કરીને તેની પૂજા અર્ચના કરો
21 બીલીપાન ઉપર ચંદનથી ॐ नमः शिवाय લખો અને શિવલિંગ ઉપર ચઢાવો
આજે ભગવાન શિવની પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું
આજે છેલ્લા સોમવારે અભિજિત મુહૂર્ત 12:17 PM – 01:08 PM સુધી ગણાશે
આજે છેલ્લા સોમવારે અમૃત કાલ: 05:43 PM – 07:14 PM સુધી ગણાશે