ભગવાન જગન્નાથના મંદિરની ધજા લઈને એક સમડી આકાશમાં ઊડી
આ ઘટનાનો વીડિયો વાયરલ થતા અનેક આશંકા વ્યકત કરાઈ
આ ઘટનાને અપશુકનિયાળ સંકેત ગણાવામાં આવી રહી છે
વર્ષ 2020માં આ જ મંદિરની ધજા પર વીજળી પડી હતી
ત્યારબાદ સમગ્ર વિશ્વમાં ભયંકર કોરોના મહામારી ફેલાઈ ગઈ હતી
વર્ષ 2022માં મંદિરના થાભલામાં તીરાડો પડી ગઈ હતી
ત્યારબાદ મુખ્યમંત્રી નવીન પટનાયકને ખુરશી ગુમાવવી પડી હતી
પવનની દિશા ગમે તે હોય પરંતુ મંદિરનો ધ્વજ હંમેશા એક જ દિશામાં ફરકે છે