પંચમહાલના ધમાઈમાં ચૂંટણી ટાણે ખૂની ખેલ!
ફળિયામાં બેસેલા ટોળા પર સનકીએ ફેરવ્યું ટ્રેક્ટર!
ટ્રેક્ટર નીચે આવી જતા એકનું મોત, અન્ય લોકો ઘાયલ
નશાની હાલતમાં ટ્રેક્ટર ચડાવી દીધાનું અનુમાન
હત્યા તેમજ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ
આરોપી દિલીપે નશામાં પગલું ભર્યુ કે અદાવતમાં?
ઘટનાએ સમગ્ર જિલ્લામાં મચાવી દીધી છે ચકચાર