રશિયામાં 8.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો
Kamchatka Peninsula નજીક ધરતી ધણધણી ઉઠી
ભૂકંપનું કેન્દ્ર 19.3 કિલોમીટર (12 માઈલ) ની ઊંડાઈએ હતું
આ ભૂકંપને પગલે જાપાનમાં પણ સુનામીની આગાહી કરાઈ છે
જાપાનના પેસિફિક કિનારા પર 1 મીટર સુધીની સુનામીની સંભાવના છે
એક પખવાડિયામાં રશિયામાં આ બીજો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે
તાજેતરમાં રશિયા 7.4 ની તીવ્રતાનો ભૂકંપ સહન કરી ચૂક્યું છે