વિસાવદર પેટાચૂંટણીમાં જામશે ખરાખરીનો જંગ
વિસાવદરમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન
વિસાવદર રોડ પર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ ઉદ્ઘાટનમાં ઉપસ્થિત
અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતા ઉપસ્થિત
આવતીકાલે કોંગ્રેસના ઉમેદવાર ભરશે ઉમેદવારી ફોર્મ