હિમાચલ પ્રદેશના મંડીમાં જંગમ બાગમાં ભયંકર ભૂસ્ખલન થયું
આ ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 5 લોકો દટાયાની આશંકા
શિમલામાં 2 મહિલાઓના ભૂસ્ખલનને કારણે મૃત્યુ થયા
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે
6 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 1,337 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યા છે
આ ભૂસ્ખલન બાદ SDRF દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે
હવામાન વિભાગે આજે બુધવાર માટે આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે