એકટ્રેસ આંચલ મુંજાલે નવું ફોટોશૂટ કરાવ્યું છે
એકટ્રેસ આંચલ મુંજાલે ઓફ શોલ્ડર ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે
તેણે કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે
આચલ મુજાલ એક ભારતીય એક્ટ્રેસ છે, જે હિંદી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનય કરે છે
એકટ્રેસ આંચલ મુંજાલ પોતાના ગ્લેમરસ લૂકથી ચર્ચામાં રહે છે
એકટ્રેસ આંચલ મુંજાલે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે
આંચલ મુંજાલ ફોટોશૂટમાં અલગ અલગ પોઝ આપ્યા હતા