આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં વ્યક્તિના કેટલાક એવા ગુણોનું વર્ણન કર્યું છે

જે ગુણો વ્યક્તિને સફળતાના શિખર પર લઈ જઈ શકે છે

આ ગુણોથી માણસ માત્ર ધનવાન નથી રહેતો પણ હમેશા પોતાના કામમાં આગળ વધે છે

જે વ્યક્તિ પોતાનું કામ ઈમાનદારીથી કરે છે તે તેમાં ચોક્કસપણે સફળતા મેળવે છે

જે વ્યક્તિ પોતાના કામમાં ઈમાનદાર નથી તે ક્યારેય સફળ થઈ શકતો નથી

જે વ્યક્તિ નમ્ર વર્તન સાથે મૃદુભાષી હોય છે તે દરેક કાર્યમાં ચોક્કસપણે આગળ વધે છે


ચાણક્ય કહે છે કે આવા માણસને કોઈ શત્રુ નથી હોતા

આચાર્ય ચાણક્ય અનુસાર જીવનમાં પૈસા બચાવવાનું પણ ખૂબ જ મહત્વ છે

જે વ્યક્તિ પાસે પૈસા બચાવવાનો ગુણ હોય છે તે ક્યારેય મુશ્કેલીમાં રહેતો નથી

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home