અભિનેતા સની દેઓલે તનોટ માતા મંદિરની મુલાકાત લીધી

તનોટ માતા મંદિર સાથે છે ખાસ સંબંધ

સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મ બોર્ડરમાં તનોટ માતાનો છે ઉલ્લેખ

બીએસએફના જવાનોએ સની દેઓલનું કર્યુ ભાવભીનું સ્વાગત

સની ગદર-2ના પ્રમોશન માટે તનોટ માતા મંદિર આવ્યો હતો અને આ ફિલ્મને અપાર સફળતા મળી હતી

અભિનેતાએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાની ફરજ બજાવતા સૈનિકોની પ્રશંસા કરી

ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા જેસલમેરમાં આવેલું છે વિશ્વ પ્રખ્યાત માતા શ્રી તનોટ રાયનું મંદિર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home