ભોજપુરી ક્વીન મોનાલિસાનો નવો બીચ લુક વાયરલ.
અભિનેત્રીનો સમુદ્ર કિનારે હોટ અને ગ્લેમરસ અંદાજ.
મોનાલિસાએ બિકીની પહેરીને ફોટોશૂટ કરાવ્યું.
બ્લેક એન્ડ વ્હાઇટ બિકીનીમાં મોનાલિસા લાગી સુંદર.
સોશિયલ મીડિયા પર ફેન્સને આ લુક અભિનેત્રીનો ગમી રહ્યો છે.
મોનાલિસાના આકર્ષક લુકે ઈન્ટરનેટ પર મચાવ્યો કહેર .
તસવીરોમાં મોનાલિસાની ફિટનેસ જોવા મળી.
બીચ લુકની તસવીરો જોઈને ફેન્સ થયા ઘાયલ.