નિયા શર્મા TV ની જાણીતી એક્ટ્રેસ છે. ફેન્સ તેની એક્ટિંગનાં ખૂબ વખાણ કરે છે. 

નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તાજેતરમાં તેણીએ લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. 

નિયા શર્માની આ તસવીરોને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ તસવીરો તેના થાઈલેન્ડ હોલિડેની છે. 

એક તસવીરમાં અભિનેત્રી દરિયા કિનારે પણીમાં ઊભી રહીને રજાઓની મજા માણતા જોવા મળે છે.

જ્યારે અન્ય તસવીર અને વીડિયોમાં દરિયા કિનારે બેસેલી અને બોટિંગ કરતા પણ જોવા મળે છે. 

નિયા શર્મા સલમાન ખાનના 'બિગ બોસ 18' શોમાં નજરે આવશે એવા સમાચાર પણ સામે આવ્યા હતા. 

નિયા શર્મા સ્ટાર પ્લસનાં શો 'એક હજારો મેં મેરી બહેના હૈ' થી જાણીતી બની હતી. 

ત્યાર બાદ 'હમાઈ રાજા', 'મેં મરજાવાં', 'નાગિન 4' જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. 

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home