અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે હાલમાં જ ખાસ તસવીરોથી ફેન્સના દિલ જીતી લીધા છે
એકટ્રેસ પ્રજ્ઞા જયસ્વાલની રેડ શૉર્ટ્સમાં બૉલ્ડ અદાઓ બતાવી છે
પ્રજ્ઞાએ કેમેરા સામે એકથી એક હટકે અને બૉલ્ડ સ્ટાઇલ ફ્લૉન્ટ કરી છે
પ્રજ્ઞા જયસ્વાલના અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટા વાયરલ થતા રહે છે
હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ બોલ્ડ દેખાઈ રહી છે
પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે
હાલમાં અભિનેત્રી પ્રજ્ઞા જાયસ્વાલ સિમલામાં વેકેશન માણી રહી છે