ટીવી અભિનેત્રી રોશની વાલિયાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

તેણે આ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

20 સપ્ટેમ્બર 2001ના રોજ જન્મેલી રોશની વાલિયાએ ઘણા ટીવી શોમાં શાનદાર અભિનય કર્યો છે

તેણે ટીવી શો 'મૈં લક્ષ્મી તેરે આંગન કી' માં શાનદાર કામ કર્યું.

વર્ષ 2014માં તેણીએ પ્રખ્યાત ટીવી શો 'ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ' માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ ઉપરાંત રોશની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

તેણી 'માય ફ્રેન્ડ ગણેશા-૩' અને 'મછલી જલ કી રાની હૈ' માં જોવા મળી હતી.

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home