બોલિવૂડ એકટ્રેસ શરવરી વાઘ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

એકટ્રેસે બ્લેક સાડીમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે

એકટ્રેસે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે

મુજિયા, વેદા અને બંટી-બબલીમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીત્યું હતું.

થોડા દિવસો પહેલા શરવરીએ ટેનિસ રમતી વખતે ફોટોશૂટ કરાવ્યું હતું.

શરવરીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મુજિયા' અને 'મહારાજા' બંને જબરદસ્ત હિટ સાબિત થઈ હતી.

હાલમાં જ શરવરીએ જ્હોન અબ્રાહમ સાથે 'વેદા' નામની ફિલ્મ પણ કરી હતી.

તેણે પોતાના કરિયરની શરૂઆત કબીર ખાનની વેબસીરીઝ 'ધ ફોરગોટન આર્મી'થી કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home