વિટામિન C રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

વિટામિન C તમારી સ્કીનને સુંદર બનાવવા પાછળ પણ જવાબદાર છે 

રોજિંદા જીવનમાં ફળો અને શાકભાજીમાંથી તમને વિટામિન C પુષ્કળ પ્રમાણમાં મળી શકે છે

જામફળમાં વિટામીન C ભરપૂર માત્રામાં જોવા મળે છે

આ ફળ વિટામિન C ની દૈનિક જરૂરિયાતના 200% થી વધુ પ્રદાન કરી શકે છે

કેપ્સિકમ મરચાં પણ વિટામિન C નો ઉત્તમ સ્ત્રોત મનાય છે

સ્ટ્રોબેરી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ વિટામિન C થી પણ ભરપૂર છે

નારંગી, લીંબુ અને દ્રાક્ષ તેમના વિટામિન C સામગ્રી માટે પ્રખ્યાત છે

પપૈયામાં પણ મોટી માત્રામાં વિટામિન C હોય છે

બ્રોકોલી એક એવું શાકભાજી છે જેમાં વિટામિન C નું પ્રમાણ ખૂબ વધુ હોય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home