અદિતિની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે
અદિતિ બુધાથોકીએ ફરી એકવાર તેના ગ્લેમરસ ફોટા ઇન્ટરનેટ પર હલચલ મચાવી
નેપાળી બ્યુટી અદિતિ બુધાથોકી તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે.
પોતાની સુંદરતાથી દરેકનું દિલ જીતનાર અદિતિ દરરોજ લાઈમલાઈટનો હિસ્સો રહે છે.
નેપાળી અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
અદિતિ બુધાથોકીએ આ ફોટાએ બાથટબમાં એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે.
નેપાળની પ્રખ્યાત અભિનેત્રીઓ વિશે વાત કરીએ તો તેમાં અદિતિ બુધાથોકીનું નામ ચોક્કસપણે સામેલ થશે.
અદિતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.